ભારત ચેમ્પિયન : એશિયા કપની ફાઇનલમાં ભારતને જીતનું ‘તિલક’ પાકિસ્તાન ને ૫ વિકેટે હરાવ્યું
એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ભારત નવમી વખતે એશિયા કપ જીત્યું છે. તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી. તેણે 53 બોલમાં 69* બનાવ્યા. એક ઓવરમાં ભારતે 10 રન કરવાના હતા, ત્યારે તિલક વર્મા … Read more