ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ, ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો
ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. વર્ષ … Read more