ઈન્ડિયા પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી
India Post Recruitment 2026 : ભારતીય ટપાલ વિભાગ (India Post), ગુજરાત સર્કલ દ્વારા મેઇલ મોટર સર્વિસ (MMS) હેઠળ સ્ટાફ કાર ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ) ની કુલ ૪૮ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી ઓફલાઇન (ટપાલ દ્વારા) અરજીઓ મંગાવવામાં આવી છે. … Read more