ગુજરાત પોલીસમાં વર્ગ-3માં 950 જગ્યા માટે ભરતી જાહેરાત
ગુજરાત પોલીસમાં વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી જાહેર. PSI અને ટેક્નિકલ ઓપરેટર માટે 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ અંતર્ગત મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ વિભાગના વાયરલેસ અને મોટર … Read more