અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી
AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ૩૪૪ અને ફિમેલ હેલ્થ વર્કર ની ૪૩૫ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. અગાઊ જે MPHW 166, FHW 55 જગ્યાની જાહેરાત આપવામા આવી હતી તે રદ ગણાશે … Read more