ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ 16 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકા તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને … Read more