પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે. વધતા વિકાસકામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી 127 વિસ્તરણ અધિકારી અને ૨૨૨ મદદનીશ ઈજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ-થરાદ … Read more