સમરસ હોસ્ટેલ એડમિશન ૨૦૨૪-૨૫ | Samras Hostel Admission 2024-25 @samras.gujarat.gov.in
Samras Hostel Admission 2024-25: ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016 માં “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી” ની સ્થાપના કરી છે. કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક … Read more