ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 , અરજી કરો @ojas.gujarat.gov.in
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૧/૦૨/૨૦૨૩, ૧૪-૦૦ કલાક થી તા.૨૧/૦૨/૨૦૨૩ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.ઉમેદવારે ઓનલાઈન અરજી … Read more