સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી SBI Recruitment 2024
SBI Recruitment 2024: તાજેતરમાં એસબીઆઇ બેન્ક દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ કોમ્યુનિકેશન એન્ડ માર્કેટિંગ)ની જગ્યા ભરવામાં આવશે. આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર … Read more