માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 SSE Scholarship Exam 2025
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા “પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૫-૨૬” ની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ શહેરી, ગ્રામ્ય અને ટ્રાયબલ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને શિષ્યવૃત્તિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ લેખમાં આપણે ખાસ કરીને માધ્યમિક … Read more