નવા પગારપંચમાં સાતમાં પગારપંચ જેટલો પગાર વધારો નહીં થાયઃ કેન્દ્ર સરકાર : 8th Pay Commission
8th Pay Commission: મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ખુશખબર આપી છે. તેણે ગુરુવારે જાહેરાત કરી હતી કે લાખો કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માટે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની … Read more