SwaRail App | ભારતીય રેલવેએ લોન્ચ કરી સુપર એપ ટ્રેન લાઈવ ટ્રેકિંગ, બુકિંગ, ફૂડ ઓર્ડરિંગ એક જ એપ
SwaRail App: રેલવે મંત્રાલયે આજે તેનું બહુપ્રતિક્ષિત સુપર એપ ‘સ્વરેલ’ (SwaRail) રજૂ કર્યું છે, જે રેલવેની અલગ અલગ સર્વિસીસ માટે એક જ પ્લેટફોર્મ પર સોલ્યુશન આપશે. હાલ આ એપ બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ છે અને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર … Read more