TAT માધ્યમિક મુખ્ય પરીક્ષાનો સિલેબસ TAT Secondary Main Exam Syllabus 2023
છેલ્લા ઘણા સમયથી TAT (S) ધોરણ 9 અને 10 ની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 4 જૂને TAT 1ની પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે 25 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં … Read more