ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે.
કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં એટલે કે PGVCL દ્વારા આગામી ડિસેમ્બરથી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું (Prepaid/Smart Meter in PGVCL) શરૂ થશે. ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે. જેને જેટલો વપરાશ કરવો હોય … Read more