ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઊંઘી ચાલે પણ સમય સાચો બતાવે
બિરસા મુંડાના ફોટાવાળી ઘડિયાળની અલગ દુનિયા આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી. પોતાની પરંપરા પ્રમાણે તેઓ તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની … Read more