BEL Recruitment 2023: સરકારી કંપની બેલમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભરતી
બેંકનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યા | 25 |
જોબ સ્થાન | ભારત |
ફોર્મ ભરવાની તારીખ | 22 જુલાઈ 2023 |
અરજીની છેલ્લી તારીખ | 08 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | bel-india.in |
પોસ્ટનું નામ:
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
BELની આ ભરતીમાં એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ની 06, ટેક્નિશિયનની 10, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 05, જુનિયર સુપરવાઈઝરની 01 તથા હવલદારની 03 જગ્યાઓ ખાલી છે.
લાયકાત:
- એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા અન્ય
- ટેક્નિશિયન: 10 પાસ + ITI તથા અન્ય
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : સ્નાતક
- જુનિયર સુપરવાઈઝર : 10 પાસ તથા અન્ય
- હવાલદાર : 10 પાસ તથા અન્ય
પગાર ધોરણ
- એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : રૂપિયા 24,500 થી 90,000 સુધી
- ટેક્નિશિયન: રૂપિયા 21,500 થી 82,000 સુધી
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : રૂપિયા 21,500 થી 82,000 સુધી
- જુનિયર સુપરવાઈઝર : રૂપિયા 24,500 થી 90,000 સુધી
- હવાલદાર : રૂપિયા 20,500 થી 79,000 સુધી
અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર માં જાઓ.
સ્ટેપ 03 : હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 04 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 08/08/2023
નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |