Gujarat Anganwadi Bharti 2025
સંકલિત બાળ વિકાસ સેવાઓ ICDS એ આંગણવાડી કાર્યકર અને હેલ્પર પોસ્ટ્સ માટે ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. આંગણવાડી કાર્યકર અને હેલ્પર પોસ્ટ્સ 2025 માટે સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) ભરતીમાં કુલ 9000+ ખાલી જગ્યાઓ છે. નીચે દર્શાવેલ પોસ્ટ્સ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પોસ્ટ્સની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો નીચે આપેલ છે. આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી આવશ્યક છે. શુભકામનાઓ. e-hrms.gujarat.gov.in ની મુલાકાત લઈ ઓનલાઈન અરજી કરો
ICDS Recruitment 2025 Details
સંસ્થાનું નામ | સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) |
જગ્યા | આંગણવાડી કાર્યકર અને તેડાગર |
પસંદગી પ્રક્રિયા | મેરીટ / ઈન્ટરવ્યુ |
કાર્ય સ્થળ | ગુજરાત |
વેબસાઇટ | e-hrms.gujarat.gov.in |
- આંગણવાડી કાર્યકર : 5000+
- આંગણવાડી તેડાગર: 4000+
આંગણવાડીમાં ભરતી મેરિટ લીસ્ટ Anganwadi Merit List 2025
- ઓનલાઈન અરજી કરવાની તારીખ: ૦૮/૦૮/૨૦૨૫
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૦૮/૨૦૨૫

નંબર | જાહેરાત નું નામ | અરજી | જાહેરાત |
---|---|---|---|
01 | RAJKOT URBAN – આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
02 | PATAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
03 | JUNAGADH URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
04 | NAVSARI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
05 | RAJKOT- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
06 | BOTAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
07 | BHAVNAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
08 | AMRELI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
09 | SURENDRANAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
10 | VADODARA URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
11 | DEVBHUMI DWARKA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
12 | NARMADA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
13 | KHEDA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
14 | SURAT URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
15 | BHARUCH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
16 | TAPI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
17 | MORBI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
18 | JAMNAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
19 | ARAVALLI- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
20 | GANDHINAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
21 | GANDHINAGAR URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
22 | PORBANDAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
23 | BHAVNAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
24 | PANCHMAHALS- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
25 | MAHISAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
26 | GIR SOMNATH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
27 | JAMNAGAR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
28 | DANGS- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
29 | CHHOTA UDEPUR- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
30 | SURAT- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
31 | BANASKANTHA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
32 | DAHOD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
33 | AHMADABAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
34 | MAHESANA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
35 | VALSAD- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
36 | KACHCHH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
37 | AHMADABAD URBAN- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
38 | JUNAGADH- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
39 | SABARKANTHA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
40 | ANAND- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply | |
41 | VADODARA- આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત (વર્ષ : 2025) | Apply |
- મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામગીરી કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવેલ છે.
- આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ બહાર પાડેલ છે.
- આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે.
- આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ શરતો મને બંધનકર્તા રહેશે.
- ઉમેદવાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન એપ્લિકેશનમાં કોઈ સુધારા કે વધારો થશે નહીં.
- અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઈપણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે.
- અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ, નહીંતર ઓનલાઈન ફોર્મ રદ્દ થવા પાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
- જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારેએ દરેક પ્રયત્નની માર્કશીટ Scan કરી Upload કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે.
- ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ 7 વિષયનાં કુલગુણ 700 હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી 700 માંથી પાસ થયેલા વિષયોના ગુણ જ ગણવા.
- દા.ત. કુલ-ગુણ 700 માંથી 325 મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં 25 ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ 300 ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી 50 ગુણ હોય તો કુલ ગુણ 700 માંથી મેળવેલ ગુણ 350 થશે.
- જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
- આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી ગણવામાં આવશે નહી.
અરજદારની વ્યક્તિગત માહિતી ભરો.
- અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.
- આંગણવાડી કાર્યકર/ તેડાગરની ભરતીમાં પસંદગી માટે મેરીટ આધારિત પસંદગી પધ્ધતિ છે. ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 / ધોરણ-12/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વગેરે વિગતો ઓનલાઈન ફોર્મમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધૂરી / અપૂર્ણ /ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
- શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિવસિર્ટી / કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઈએક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
- ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
- અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઈ અન્ય નામથી પ્રમાણપત્ર / દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ ભરતી પ્રક્રિયામાં નિમણુંક માટે માન્ય રાખવામાં આવશે.
- કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો
1. eHRMS Gujarat Portal ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલ છે?
જવાબ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા e-hrms gujarat portal લોન્ચ કરવામાં આવેલ છે.
2. Gujarat Anganwadi Recruitment 2025 માં કઈ-કઈ જગ્યા માટે ભરતી પડેલી છે?
જવાબ: આંગણવાડી ભરતીમાં આંગણવાડી કાર્યકર 5000 જેટલી જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની 4000 થી વધુ ભરતીઓ બહાર પાડેલી છે.
3. e-hrms gujarat નું અધિકૃત વેબસાઈટની URL કયું છે?
જવાબ: https://e-hrms.gujarat.gov.in/ નું અધિકૃત URL છે.
4. ગુજરાત આંગણવાડી ભરતી 2025 માં કુલ કેટલી ભરતી પડેલી છે?
જવાબ: ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓ માટે કુલ 9000 થી વધારે જગ્યાઓ બહાર પડેલી છે.
5. e-hrms.gujarat.gov.in anganwadi recruitment 2025 કઈ તારીખ થી ઓનલાઈન ચાલુ થશે?
જવાબ: આ ભરતી માટે તા-08/08/2025 ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ થશે.
6. Gujarat Angnwadi Bharti 2025 Last Date કઈ તારીખ છે?
જવાબ: ગુજરાત આંગણવાડી ભરતી 2025 ની છેલ્લી તારીખ 30/08/2025 ના રાત્રે 12.00 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.