Gujarat Public Holidays 2027
Jaher Raja List 2027: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ નું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આમાં મરજિયાત અને જાહેર રજા નું લિસ્ટ જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે 2027 ની જાહેર રજાઓ અને ઓનું લિસ્ટ મરજીયાત રજાઓ લિસ્ટ પીડીએફ ફાઈલ સ્વરૂપ આપવામાં આવી છે.
Holiday List 2027
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027 માટે જાહેર રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તમારે ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ રજા ઓ પ્રમાણે ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. નીચે મહત્વપૂર્ણ માહિતી માંથી તમે ફાઈલ જોઈ શકો છો.
- મકરસંક્રાંતિ (ઉત્તરાયણ): ૧૪ જાન્યુઆરી ૨૦૨૭ (ગુરુવાર)
- પ્રજાસત્તાક દિન (Republic Day): ૨૬ જાન્યુઆરી ૨૦૨૭ (મંગળવાર)
- મહા શિવરાત્રિ: ૬ માર્ચ ૨૦૨૭ (શનિવાર)
- રમઝાન ઈદ (Eid al-Fitr): ૧૦ માર્ચ ૨૦૨૭ (બુધવાર)
- ધુલેટી (Holi): ૨૩ માર્ચ ૨૦૨૭ (સોમવાર)
- ગુડ ફ્રાઈડે (Good Friday): ૨૬ માર્ચ ૨૦૨૭ (શુક્રવાર)
- ચેટીચાંદ: ૭ એપ્રિલ ૨૦૨૭
- ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી: ૧૪ એપ્રિલ ૨૦૨૭ (બુધવાર)
- રામ નવમી: ૧૫ એપ્રિલ ૨૦૨૭ (ગુરુવાર)
- મહાવીર જન્મ કલ્યાણક: ૧૯ એપ્રિલ ૨૦૨૭ (સોમવાર)
- બકરી ઈદ (Eid al-Adha): ૧૭ મે ૨૦૨૭ (સોમવાર) (ચંદ્રના દર્શન મુજબ)
- મોહરમ (આશુરા): ૧૬ જૂન ૨૦૨૭ (ચંદ્રના દર્શન મુજબ)
- રક્ષાબંધન: ૧૭ ઓગસ્ટ ૨૦૨૭ (મંગળવાર)
- જન્માષ્ટમી: ૨૫ ઓગસ્ટ ૨૦૨૭ (બુધવાર)
- સંવત્સરી / ગણેશ ચતુર્થી: ૪ સપ્ટેમ્બર ૨૦૨૭ (શનિવાર)
- ગાંધી જયંતી: ૨ ઓક્ટોબર ૨૦૨૭ (શનિવાર)
- દિવાળી (લક્ષ્મી પૂજન): ૨૯ ઓક્ટોબર ૨૦૨૭ (શુક્રવાર)
- બેસતું વર્ષ (વિક્રમ સંવત ૨૦૮૪): ૩૦ ઓક્ટોબર ૨૦૨૭ (શનિવાર)
કેલેન્ડરમાં મરજિયાત રજાઓનો પણ ઉલ્લેખ
આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેર કરેલા કેલેન્ડરમાં મરજિયાત રજાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ આ કેલેન્ડર પ્રમાણે કોઈપણ બે રજાઓ મરજિયાત રજા તરીકે ભોગવી શકશે. બેંકમાં પણ રજાઓ માટેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારી બેંકોમાં 18 જાહેર રજાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત જાહેર કરાયેલી રજાઓમાં 1લી એપ્રિલ 2027ના રોજ બેંકોમાં એન્યુઅલ હિસાબ ક્લોઝિંગના કારણે રજા રાખવામાં આવી છે.


| જાહેર રજાની યાદી | ડાઉનલોડ કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
| ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
Holiday List 2026
- General Holidays
- Optional Holidays
- Bank Holidays
- Change in the date of Eid-Ul-Adha (Bakri Eid) public Holiday to 28th May.
- Holiday on account of Diwali Festival on 09 November, 2026
Holiday List 2025
- General Holidays
- Optional Holidays
- Bank Holidays
- Holiday on account of Diwali Festival on 21 & 24 October, 2025
Holiday List 2024
- General Holidays
- Optional Holidays
- Bank Holidays
- 22 Jan Half Day Under NI Act
- Holiday in Morbi District 12 FEB
- Holiday on account of Diwali Festival
Holiday List 2023
- General Holidays
- Optional Holidays
- Bank Holidays
- Holiday on account of Diwali festival
- Holiday on account of Rakshabandhan under NI ACT (for Banks)
Holiday List 2022
Holiday List 2021
Holiday List 2020
Holiday List 2019
- General Holidays
- Optional Holidays
- Bank Holidays
- Change in Public Holidays Ramjan 2019
- Change in public Holiday Muharram
- Holiday on account of Diwali Festival