વિદ્યાસહાયક ભરતી 2026
વિદ્યાસહાયક ભરતી માટે પોસ્ટની વિગતે માહિતી, શૌક્ષણિક લાયકાત, જગ્યાઓની વિગતો, પગાર ધોરણ, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.
વિદ્યાસહાયક ભરતી માટે મહત્વની વિગતો
| સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
| પોસ્ટ | વિદ્યાસહાયક |
| જગ્યા | 11000 |
| માધ્યમ | ગુજરાતી અને અન્ય |
| ધોરણ | ધોરણ – 1 થી 5 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 15-04-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24-04-2026 |
| વેબસાઈટ | https://vsb.dpegujarat.in/ |
વિદ્યાસહાયક ભરતી માટે પોસ્ટની વિગતો
જિલ્લા શિક્ષણ સમિતિ-નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો (ધોરણ 1થી 5 અને ગુજરાતી માધ્યમ)ની સીધી ભરતી માટે સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા-નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે ભરતી બહાર પાડી છે.
| વિભાગ | માધ્યમ | જગ્યા |
| ધોરણ 1થી5 | ગુજરાતી | 11000 |
શૈક્ષણિક લાયકાત
વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો પાસેથી સંસ્થાયે વિષયવાર શૈક્ષણિક લાયકાત માંગી છે. વિવિધ વિષય પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
- પ્રાથમિક શાળા (ધોરણ 1થી 5) માટે લઘુતમ વય મર્યાદા18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ છે
- વયમર્યાદા અંગે છૂટછાટ વિશે બધી વિગતો નોટિફિકેશનમાં આવામાં આવી છે
અરજી કેવી રીતે કરવી
- અરજી કરના ઉમેદવારોએ ભરતી અંગેનું ઓનલાઈન અરજી પ્રત્રક vsb.dpegujarat.in ઉપર ભરી શકાશે
- ઉમેદવારોએ તારીખ 15-04-2026 થી 24-04-2026 વચ્ચે પોતાની ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2024ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી છે
નોટિફિકેશન
Vidhya-Sahayak-bharti Download
તમારા મેરીટના ગણતરી કરવા અહીં ક્લિક કરો
સમાચાર માટે અહીં ક્લિક કરો
