GSRTC Apprentice Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતીમાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 25/08/2025 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 18/09/2025 (04:00) રહેશે.
GSRTC એપ્રેન્ટિસ ભરતી 2025
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યાઓ | જાહેરાત વાંચો |
શૈક્ષણિક લાયકાત | આઈ.ટી.આઈ. પાસ |
અરજી શરૂ થવાની તારીખ | 25/08/2025 |
અરજીની છેલ્લી તારીખ | 18/09/2025 |
શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો
આ ભરતી માટેની ટ્રેડ મુજબ જગ્યાઓ, વયમર્યાદા, અને અન્ય શરતો વિશેની વિગતવાર માહિતી માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અગત્યની તારીખો
ફોર્મ ભરવાની શરૂઆત | 25/08/2025 |
ફોર્મની છેલ્લી તારીખ | 18/09/2025 |
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓફિશિયલ વેબસાઇટ www.gsrtc.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અગત્યની લિંક્સ
Official Notification | Click Here |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |