Vidhyasahayak Merit List 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિધાસહાયક ભરતી મેરીટ યાદી 2025, માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦ જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે.
Vidhyasahayak Merit List 2025
વિધાસહાયક ભરતી અંગે જેની ફાઇનલ મેરીટ યાદી https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઈટ પર જઈ પોતાની ફાઇનલ મેરીટ યાદી જોઈ શકશે.

વિધાસહાયક ભરતી ફાઇનલ મેરીટ યાદી 2025
Subject Name | ફાઇનલ મેરીટ PDF |
---|---|
ધોરણ ૧ થી ૫ | Download |
ગણિત વિજ્ઞાન | Download |
સામાજિક વિજ્ઞાન | Download |
ભાષા-ગુજરાતી | Download |
ભાષા-હિન્દી | Download |
ભાષા-અંગ્રેજી | Download |
ભાષા-સંસ્કૃત | Download |
Call Letter | Click Here |
પ્રથમ તબક્કો કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8)
વિદ્યાસહાયકમાં ગુજરાતી માધ્યમની વિષયવાર ખાલી જગ્યા
- સામાજિક વિજ્ઞાન : 2082
- ગુજરાતી : 393
- અંગ્રેજી : 393
- સંસ્કૃત : 393
- હિન્દી : 393
- ગણિત વિજ્ઞાન : 1746
માધ્યમવાર-વિષયવાર-કેટેગરીવાર ખાલી જગ્યાઓ
વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી કેવી રીતે ચેક કરવું ?
સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક ભરતી અંગેની કામચલાઉ મેરીટ યાદી જોવા નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે
- સૌ પ્રથમ તમારે https://vsb.dpegujarat.in વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે.
- હવે તમારે વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી શોધવાની રહેશે
- આ રીતે તમે કામચલાઉ મેરીટ યાદી જોઈ શકશો.
- Provisional Merit List
- Provisional Merit List – 2
વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી 2025
વિધાસહાયક ભરતી કામચલાઉ મેરીટ યાદી તા.20/02/2025 ના રોજ બપોરના 3.30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારો એ નોંધ લેવી
Subject Name | કામચલાઉ મેરીટ |
---|---|
ગણિત/વિજ્ઞાન | Download |
સામાજિકવિજ્ઞાન | Download |
ભાષા-ગુજરાતી | Download |
ભાષા-હિન્દી | Download |
ભાષા-અંગ્રેજી | Download |
ભાષા-સંસ્કૃત | Download |
ધોરણ 1 થી 5 ના જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો માટે અગત્યની સુચના
- કામચલાઉ મેરીટયાદી (PML-2) અંગેની જાહેરાત
- ત્રીજો તબક્કો- કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 1 થી 5)
- બીજો તબક્કો- કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 1 થી 5)
- પ્રથમ તબક્કો- પુન: જિલ્લા પસંદગી માટેના કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 1 થી 5)
- અખબરીયાદી
- ઉમેદવારો માટે અગત્યની સુચના-ધોરણ ૬ થી ૮
- પ્રથમ તબક્કો- કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 1 થી 5)
- માધ્યમવાર-વિષયવાર-કેટેગરીવાર ખાલી જગ્યાઓ
- ઉમેદવારો માટે અગત્યની સુચના
- અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્ર ખરાઈના ફોર્મનો નમૂનો
- અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્ર ખરાઈના ફોર્મનો નમૂનો
- અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્ર ખરાઈના ફોર્મનો નમૂનો
- કામચલાઉ મેરીટયાદી અંગેની જાહેરાત
- FAQ
- ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૧ થી ૫
- ફોર્મ સાથે જોડવાના આધારો- ધોરણ ૬ થી ૮