વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા હીરાબાનું નિધન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત અચાનક બગડતા તેમને યુ. એન. મહેતા હોસ્પિટલ દાખલ (PM Modi Mother Hiraba admitted) કરાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન (Pm Modi mother Heeraba passed away) થયું છે. હીરા બાએ અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હીરા બાને મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો  UPI આજથી નવા નિયમો લાગુ , ચુકવણી કરતા પહેલા તે નિયમો જાણો ! UPI New Rules 2025

Leave a Comment