સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય જગ્યા માટે ભરતી

SGSU Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SGSU Recruitment | Swarnim Gujarat Sports University Recruitment

સંસ્થાનું નામ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 19 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 20 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://sgsu.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ તથા જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

SGSUની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈએ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
સેક્શન અધિકારી રૂપિયા 44,900
એકાઉન્ટન્ટ રૂપિયા 31,340 (પ્રથમ 5 વર્ષ માટે)
જુનિયર ક્લાર્ક રૂપિયા 19,950 (પ્રથમ 5 વર્ષ માટે)

લાયકાત:

મિત્રો, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ઉમેદવારની ભરતી ઓનલાઇન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા OMR પદ્ધતિ થી કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

SGSUની આ ભરતીમાં સેક્શન અધિકારીની 01, એકાઉન્ટન્ટની 01 તથા જુનિયર ક્લાર્કની 04 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Leave a Comment