GSEB ધોરણ 10 પરિણામ 2023 GSEB SSC Result 2023 : ધોરણ ૧૦ રીઝલ્ટ ને લઇ ને મહત્વ ના સમાચાર : આપ સૌને ખબર જ હશે કે હમણાં જ ધોરણ ૧૦ ની પરીક્ષા પૂર્ણ થઇ ગયેલી છે . એવામાં તમામ વિધાથી મિત્રો ને પરિણામ ની ચિંતા તો થતી જ હશે તો મિત્રો પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.
ધોરણ-10 પરીણામ
પોસ્ટનું નામ | ધોરણ 10 પરિણામ બાબત |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓ | કુલ સંખ્યા 118696 |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | ૨૫ મે ૨૦૨૩ |
વેબસાઈટ | www.gseb.org |
Gujarat Board 10th Result News:: ધોરણ-12 સાયન્સના રિઝલ્ટ બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (GSEB) દ્વારા ધોરણ-10 બોર્ડની પરીક્ષા (SSC)નું પરિણામ ૨૫ મે ૨૦૨૩ના દિવસે જાહેર થશે. ગુજરાત બોર્ડ એચએસસી સાયન્સનું પરિણામ જાહેર થતાં ઉમેદવારો હવે 10માનું પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા GSEB સત્તાવાર વેબસાઇટ-gseb.org પર ગુજરાત બોર્ડ SSC પરિણામ 2023 જાહેર કરશે. GSEB 10મી પરીક્ષા માટે હાજર થયેલા ઉમેદવારોએ માર્કશીટને ઍક્સેસ કરવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવો જરૂરી રહેશે