રાજ્યની તમામ સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-2023 માં ભરવાપત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશવાચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે.
Gujarat ITI Admission 2023 (આઈ.ટી.આઈ. પ્રવેશ 2023)
ગુજરાત ITI પ્રવેશ 2023 કોર્ષ
- કોમ્પપુટર સંચાલક
- ઇલેક્ટ્રિશિયન
- ફિટર
- મિકેનિક ડીઝલ એન્જિન
- વેલ્ડર (TASP)
- વાયરમેન (TASP)
- વાઇન્ડર
- આર્મેચર મોટર રીવાઇન્ડિંગ/કોઇલ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP)
- મિકેનિક્સ ડીઝલ એન્જિન
- મિકેનિક્સ ડીઝલ એન્જિન (SCP)
- મિકેનિક્સ મોટર વ્હીકલ
- મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
- સીવણ ટેકનોલોજી
- વાયરમેન
ITI Admission 2023 પ્રવેશની સામાન્ય માહિતી.
- ઉમેદવાર પ્રવેશનાં વર્ષના ઓગસ્ટ માસની ૧લી તારીખે નીચે મુજબ વયમર્યાદા ઘરાવતા હોવા જોઈએ.
- સત્ર શરુ થવાના પ્રથમ દિવસે તમામ ઉમેદવારની ન્યુનત્તમ વય ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
- વિધવા અને ત્યકતાની ન્યુનત્તમ વય ૧૮ વર્ષ હોવી જોઈએ.
- માજી સૈનિકો અને સૈનિકોની વિધવાઓની ન્યુનત્તમ વય ૧૮ વર્ષ હોવી જોઈએ.
ગુજરાત ITI એડમીશન 2023 – જરૂરી ડોક્યુમેન્ટ
અરજી માટે જરૂરી અરજી ફી
- ગુજરાત ITI અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરવામાં આવશે.
- અરજી ફી રૂ 50/- રહેશે .
- ઉમેદવાર વ્યવહાર માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકશે .
- અરજી ફી નોન-રીફંડપાત્ર રહેશે.
જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત ITI પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી
- પગલું-1: ગુજરાત ITI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (લિંક ઉપર આપવામાં આવશે).
- પગલું-2: ‘નવી નોંધણી’ લિંક પર ક્લિક કરો.
- પગલું-3: અરજી ફોર્મ ભરવા માટે વિગતો દાખલ કરો જેમ કે વ્યક્તિગત, શૈક્ષણિક, સંપર્ક નંબર વગેરે.
- પગલું-4: ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી ઇમેજ JPEG ફોર્મેટમાં 50 KB કરતા ઓછી સાઇઝમાં અપલોડ કરવાની રહેશે.
- પગલું-5: અરજી ફોર્મ માટેની ફી ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે.
- પગલું-6: ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાત ITI એડમીશન 2023 મહત્વની તારીખો
ઉપયોગી લીનક
- ITI Admission સંદેશ
- ઓગષ્ટ-2023 ના પ્રવેશસત્ર માટેની પ્રવેશ કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શક સુચનાઓનો પરિપત્ર
- ITI અભ્યાસની પ્રાથમિક માહિતી
- ITI કોડ – સંસ્થાનુ લીસ્ટ
- Trade (વ્યવસાયોની વિગતો)
- ITI અને તેમાં ચાલતા વ્યવસાયો
- Frequently Asked Questions
- User Manual For Online Form Filling
- ભરવાપાત્ર બેઠકો-સરકારી આઇ.ટી.આઇ
- ભરવાપાત્ર બેઠકો-ગ્રાન્ટ ઇન એઇડ આઇ.ટી.આઇ
- ભરવાપાત્ર બેઠકો-સેલ્ફ ફાઈનાન્સ આઇ.ટી.આઇ