અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1156 જગ્યાઓ માટે ભરતી
Ahmedabad Civil Hospital Bharti 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો
ગુજરાત મત્સ્ય ઉદ્યોગમાં ભરતી 2023
બેંકનું નામ | સિવિલ હોસ્પિટલ અમદાવાદ |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાની સંખ્યા | મહેકમ મુજબ |
જોબ સ્થાન | અમદાવાદ-ગુજરાત |
ફોર્મ ભરવાની તારીખ | 15 એપ્રિલ 2023 |
અરજીની છેલ્લી તારીખ | 16 મે 2023 |
સત્તાવાર વેબસાઇટ | ikdrc-its.org |
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યા |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | 1 |
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | 2 |
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ | 5 |
સિનિયર ક્લાર્ક | 9 |
જુનિયર ક્લાર્ક | 69 |
પર્સનલ સેક્રેટરી | 1 |
હેડ ક્લાર્ક | 3 |
ચીફ એકાઉન્ટ ઓફિસર | 1 |
એકાઉન્ટન્ટ | 11 |
સ્ટોર ઓફિસર | 1 |
સ્ટોર કીપર | 5 |
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 3 |
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 4 |
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 28 |
સિનિયર ફાર્માસીસ્ટ | 3 |
જુનિયર ફાર્માસીસ્ટ | 22 |
સ્ટાફ નર્સ | 650 |
લેબોરેટરી ટેક્નિશિયન | 31 |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | 93 |
કિડની ટેક્નિશિયન | 50 |
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન | 60 |
એક્સ-રે ટેક્નિશિયન | 5 |
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન | 25 |
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન | 4 |
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ | 32 |
સ્ટેટિસ્ટિશ્યિન | 4 |
ફોટોગ્રાફર | 3 |
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | 6 |
હેલ્થ એજ્યુકેટર | 18 |
ડાયિટીશિયન | 5 |
સેનિટરી ઇન્સ્પેક્ટર | 2 |
કુલ | 1156 |
કુલ ખાલી જગ્યા:
સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તે ઉપર આપેલ કોષ્ટકમાં જણાવેલ છે.
લાયકાત:
તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ જોતા રહેવું
અરજી કઈ રીતે કરવી?:
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી પેમેન્ટ કરી દો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
પગારધોરણ:
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | 44,900 થી 1,42,400 સુધી |
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | 44,900 થી 1,42,400 સુધી |
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ | 39,900 થી 1,26,600 સુધી |
સિનિયર ક્લાર્ક | 25,500 થી 81,100 સુધી |
જુનિયર ક્લાર્ક | 19,900 થી 63,200 સુધી |
પર્સનલ સેક્રેટરી | 35,400 થી 1,12,400 સુધી |
હેડ ક્લાર્ક | 35,400 થી 1,12,400 સુધી |
ચીફ એકાઉન્ટ ઓફિસર | 56,100 થી 1,77,500 સુધી |
એકાઉન્ટન્ટ | 35,400 થી 1,12,400 સુધી |
સ્ટોર ઓફિસર | 44,900 થી 1,42,400 સુધી |
સ્ટોર કીપર | 35,400 થી 1,12,400 સુધી |
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 53,100 થી 1,67,800 સુધી |
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 44,900 થી 1,42,400 સુધી |
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 39,900 થી 1,26,600 સુધી |
સિનિયર ફાર્માસીસ્ટ | 35,400 થી 1,12,400 સુધી |
જુનિયર ફાર્માસીસ્ટ | 29,200 થી 92,300 સુધી |
સ્ટાફ નર્સ | 35,400 થી 1,12,400 સુધી |
લેબોરેટરી ટેક્નિશિયન | 29,200 થી 92,300 સુધી |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | 19,900 થી 63,200 સુધી |
કિડની ટેક્નિશિયન | 29,200 થી 92,300 સુધી |
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન | 19,900 થી 63,200 સુધી |
એક્સ-રે ટેક્નિશિયન | 35,400 થી 1,12,400 સુધી |
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન | 19,900 થી 63,200 સુધી |
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન | 19,900 થી 63,200 સુધી |
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ | 19,900 થી 63,200 સુધી |
સ્ટેટિસ્ટિશ્યિન | 29,200 થી 92,300 સુધી |
ફોટોગ્રાફર | 25,500 થી 81,100 સુધી |
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | 19,900 થી 63,200 સુધી |
હેલ્થ એજ્યુકેટર | 25,500 થી 81,100 સુધી |
ડાયિટીશિયન | 35,400 થી 1,12,400 સુધી |
સેનિટરી ઇન્સ્પેક્ટર | 25,500 થી 81,100 સુધી |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 15 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
Important Link
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |