Latest posts

  • 1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર

    1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર

    જો તમે નવું પાન કાર્ડ (PAN CARD) બનાવવાનું વિચારી રહ્યા છો અથવા ભવિષ્યમાં તમારે પાન કાર્ડ બનાવવું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સરકારે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ થશે. 1 એપ્રિલ 2026થી લાગુ થશે નવા નિયમ 1 એપ્રિલ 2026 થી…

    Read more

  • રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI યુવાનો માટે તક

    રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI યુવાનો માટે તક

    દક્ષિણ મધ્ય રેલેવે દ્વારા ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી માટે ધોરણ 10, આઈટીઆઈ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 2801 એપ્રેન્ટિસની જગ્યા પર ભરતીની જાહેરાત કરાઈ છે. રેલવે રિક્રૂટમેન્ટ સેલ (આરઆરસી) દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની કુલ 2801 જગ્યા અંતર્ગત પ્રતિ માસ 7000 રુપિયાથી 8050 સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. ઉમેદવારો 11મી એપ્રિલ સુધી અરજી કરી શકશે. કુલ ખાલી જગ્યાઓ…

    Read more

  • સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે

    સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે

    2 લાખથી વધુ જગ્યા માટે ભરતી થશે રાજ્ય સરકારના વહીવટ માટે અતિ મહત્ત્વના ગણાતા સામાન્ય વહીવટી વિભાગની કુલ રૂ. ૨૦૫૧.૨૭ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી. આ વિભાગના બજેટમાં સૌથી મહત્ત્વની બાબત એ સામેલ કરાઈ છે કે, મિશન કર્મયોગી પ્રશિક્ષણ અભિયાન’ હેઠળ ૧.૭૫ લાખથી વધુ કર્મચારીઓને વર્તણૂકલક્ષી અને સંદેશા વ્યવહારની તાલીમ અપાશે. એવી…

    Read more

  • જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર Navodaya Result 2026

    જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર Navodaya Result 2026

    ક્યાં ક્યાં છે નવોદય શાળાઓ?  નવોદય વિદ્યાલયો ભારતના 27 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજર છે. નવોદય વિદ્યાલયની મોટાભાગની શાખાઓ ઉત્તર પ્રદેશમાં છે. સૌથી વધુ વસ્તી ધરાવતા યુપીમાં લગભગ 76 નવોદય વિદ્યાલયો છે. ત્યાર બાદ બિહારમાં 39 નવોદય વિદ્યાલયો પણ રહેલી છે. વિદ્યાર્થી કે વાલી કેવી રીતે મોબાઈલથી પરિણામ ચેક કરી શકશે જવાહર નવોદય વિદ્યાલયની…

    Read more

  • ભારતીય ટપાલ વિભાગ GDS તમામ સર્કલનું મેરિટ લિસ્ટ જાહેર India Post GDS Merit 2026

    ભારતીય ટપાલ વિભાગ GDS તમામ સર્કલનું મેરિટ લિસ્ટ જાહેર India Post GDS Merit 2026

    India Post GDS Recruitment 2026: સરકારી નોકરીની શોધમાં રહેલા ૧૦ પાસ ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ની ૨૮,૭૪૦ થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 (Overview) વિગત માહિતી વિભાગનું…

    Read more

  • ગુજરાત પોલીસ PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર

    ગુજરાત પોલીસ PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર કર્યું છે. 4,60,000 ઉમેદવારોમાંથી 1 લાખથી વધુએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી 472 ઉમેદવારોની પસંદગી અને 95ની વેઇટિંગ યાદી પ્રસિદ્ધ થઈ છે. ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4,60,000થી વધુ બિન હથિયારી પો.સ.ઇ.ના ઉમેદવારોની જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025માં શારીરિક કસોટી લેવામાં આવેલ અને શારીરિક કસોટીમાં ઉર્તિણ…

    Read more

  • મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) 2026 પેપર સોલ્યુશન

    મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) 2026 પેપર સોલ્યુશન

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (AEIAT) લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાંથી નોંધાયેલા 25,991 ઉમેદવારોમાંથી 17,119 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 8,872 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 65.87 ટકા હાજરી નોંધાઈ હતી. વર્ગ-3ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં આવેલી 137 પરીક્ષા કેન્દ્રોના 1,302 બ્લોકમાં…

    Read more

  • તમારા ગામ અને શહેરની 2026ની નવી મતદાર યાદી ડાઉનલોડ કરો Matdaryadi Gujarat 2026

    તમારા ગામ અને શહેરની 2026ની નવી મતદાર યાદી ડાઉનલોડ કરો Matdaryadi Gujarat 2026

    SIR Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થઈ છે. ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ પ્રક્રિયાના અંતે આજે (17 ફેબ્રુઆરી 2026) રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ…

    Read more

  • માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા શિક્ષક અભિરૂચી કસોટી, TAT Secondary 2026

    ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TAT-HS 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી માટે આ દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા…

    Read more

  • ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કટો

    ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કટો

    Army Agniveer 2026: ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા કરવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજથી જ એટલે કે 13 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને 1 એપ્રિલ, 2026 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન 1 જૂનથી 15 જૂન…

    Read more