Latest posts

  • CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓની યાદી

    CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓની યાદી

    CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. અત્યાર સુધી ભારતે કુલ 6 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ પ્રતિષિ્ઠત સ્પર્ધામાં ભારતના 122 ખેલાડીઓ વિવિધ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. કોમનવેલ્થ…

    Read more

  • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: NEET વિવાદ વચ્ચે પદ છોડ્યું! જાણો પત્રમાં શું લખ્યું?

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: NEET વિવાદ વચ્ચે પદ છોડ્યું! જાણો પત્રમાં શું લખ્યું?

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: NEET વિવાદ વચ્ચે પદ છોડ્યું! જાણો પત્રમાં શું લખ્યું? દેશભરમાં ચાલી રહેલા યુવા| આંદોલન અને હિંસક બનાવો વચ્ચે રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી| ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા આંદોલને| ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના…

    Read more

  • ગુજરાત પોલીસમાં વધુ ૫૦,૦૦૦ નવી ભરતીનું આયોજન

    ગુજરાત પોલીસમાં વધુ ૫૦,૦૦૦ નવી ભરતીનું આયોજન

    અઢી લાખથી વધુ ઉમેદવારોમાંથી| બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર પીએસઆઈ (PSI) તરીકે સિલેક્ટ થયેલા ૪૪૯ યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. બુધવારે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)માં યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ ૨૦૩૩ સુધીમાં રાજ્યય પોલીસમાં વધુ| ૫૦,૦૦૦ નવી ભરતીઓનું આયોજન હોવાની જાહેરાત ગૃહ રાજ્યયમંત્રીએ કરી હતી. પોલીસ ભરતીમાં તૈયારી…

    Read more

  • વ્હાલી દિકરી યોજના ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ | Vhali Dikri Yojana Application Form

    વ્હાલી દિકરી યોજના ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ | Vhali Dikri Yojana Application Form

    ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.  વ્હાલી દીકરી યોજના 2026 યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના ગુજરાત 2026 (Vahali Dikri Yojana in Gujarati 2026) લાભાર્થીઓ…

    Read more

  • શિક્ષણ સહાય યોજના | Shikshan Sahay Yojana @bocwwb.gujarat.gov.in

    શિક્ષણ સહાય યોજના | Shikshan Sahay Yojana @bocwwb.gujarat.gov.in

    બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની…

    Read more

  • જ્ઞાન સહાયક ભરતી Gyan Sahayak Merit List 2026

    જ્ઞાન સહાયક ભરતી Gyan Sahayak Merit List 2026

    Gyan Sahayak Merit List 2026 (Primary):• Organization: Samagra Shiksha• Post Name: Gyan Sahayak (Primary)• Category: Merit List• Provisional Merit List Declared Date: 18 June 2026• District Wise Provisional Merit List PDF Download Link: Available• Gyan Sahayak Primary Official Website: https://pregyansahayak.ssgujarat.org Gyan Sahayak Primary Merit List 2026 Download PDF: Posts Name: Gyan Sahayak (Primary) District Wise Provisional Merit List…

    Read more

  • બાળકોને વાંચતા શીખવવા માટે પહેલાં બોલો તરીકે ઓળખાતી Read Along by Google

    બાળકોને વાંચતા શીખવવા માટે પહેલાં બોલો તરીકે ઓળખાતી Read Along by Google

    Read Along by Google (પહેલાં Bolo તરીકે ઓળખાતી) એ Google દ્વારા વિકસાવવામાં આવેલી એક મફત અને મનોરંજક એપ્લિકેશન છે, જે ખાસ કરીને 5 વર્ષ અને તેથી વધુ વયના બાળકો માટે તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન બાળકોને મોટેથી વાર્તાઓ વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે, જેનાથી તેઓ અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓમાં તેમના વાંચન કૌશલ્યને સુધારી…

    Read more

  • ગુજરાત RTE 2026-27 ત્રીજો રાઉન્ડ જાહેર | RTE Gujarat Admission @rte.orpgujarat.com

    ગુજરાત RTE 2026-27 ત્રીજો રાઉન્ડ જાહેર | RTE Gujarat Admission @rte.orpgujarat.com

    RTE ફોર્મ 2026-27 ગુજરાત RTE ગુજરાત પ્રવેશ ફોર્મ 2026-27 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. RTE Gujarat 2026 પ્રવેશ:  વર્ષ 2026 ના RTE Gujarat પ્રવેશના અધિકાર વિશેની મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.  આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે…

    Read more

  • ભારતીય સ્ટેટ બેંકમાં 7150 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી SBI Apprentice 2026

    ભારતીય સ્ટેટ બેંકમાં 7150 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી SBI Apprentice 2026

    SBI Apprentice Recruitment 2026 : ભારતીય સ્ટેટ બેંક (SBI) તમારા માટે મોટી તક લઈને આવી છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે 7150 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આજથી એટલે કે 19 મે 2026 થી શરૂ થઈ ગઈ છે, જે 8 જૂન 2026 સુધી ચાલશે. આ ભરતીની…

    Read more

  • વિદ્યાસહાયક ભરતી 2026 (ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ) 987 જગ્યાઓ માટે શિક્ષકની ભરતી

    વિદ્યાસહાયક ભરતી 2026 (ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ) 987 જગ્યાઓ માટે શિક્ષકની ભરતી

    ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે એક અત્યંત ખુશીના સમાચાર છે. ખૂબ જ રાહ જોવાઈ રહેલી ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 ની જાહેરાતથી ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. પ્રાથમિક શિક્ષકો (ધોરણ 1 થી 5) માટે અંદાજિત 987 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થવાની સંભાવના છે, જે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક છે. ચાલો, આ ભરતીને…

    Read more