ગુજરાત પોલીસ PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની 472 જગ્યાઓ માટે આખરી પરિણામ જાહેર કર્યું છે. 4,60,000 ઉમેદવારોમાંથી 1 લાખથી વધુએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી 472 ઉમેદવારોની પસંદગી અને 95ની વેઇટિંગ યાદી પ્રસિદ્ધ થઈ છે. ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4,60,000થી … Read more